જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024/25

  • યોજનાનું હેતું

    જવાહર નવોદય વિદ્યાલય અથવા નવોદય વિદ્યાલય, ભારત સરકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ એક શિક્ષણ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ ભારતના છેવાડા સુધી શ્રેષ્ઠ શિક્ષણ પહોચાડવાનું છે, તે પણ વિદ્યાર્થિના કોઇ પણ ભેદભાવ વગર. આ યોજના ૧૯૮૫મં શરૂ કરવામાં આવી હતી નવોદય વિદ્યાલયના "માનવ સંશાધન વિકાસ મંત્રી" પી.વી.નરસિંહારાવ દ્રારા વિદ્યાર્થીઓની કાર્યક્ષમતા બહાર આવે અને સારું શિક્ષણ મળી રહે એ હેતુ માટે શરૂ કરવામાં આવેલ યોજના છે. આ યોજના ૧૯૮૫માં શરૂ કરવામાં આવી ત્યારે નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી હતી. થોડા સમય બાધ આ સંસ્થાનુંંનામ આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરૂ નામ પરથી જવાહર નવોદય વિદ્યાલય રાખવામાં આવ્યું. ભારતની અંદર 500થી વધું જવાહર નવોદય સંસ્થા કાર્યરત છે.  આ વિદ્યાલયમાં શિક્ષણ  બિલકુલ મફત ના ધોરણે આપવામાં આવે છે.  માનવ વિકાસ મંત્રાલય અંતર્ગત લેવાય છે.  આ પરીક્ષા   CBSE  દ્વારા લેવામાં આવે છે.  આ શાળામાં બાળક પ્રાથમિક શિક્ષણથી લઈને માધ્યમિક સુધીનો અભ્યાસ કરી શકે છે. 
જવાહર નવોદયનું હેડકવાર્ટસ   દીલ્લી ખાતે આવેલું છે. 


  • પ્રવેશ પરીક્ષા  કેવી રીતે લેવાય છે.  

     👉આ પરીક્ષા ભારતમાં જે તે રાજ્યમાં જિલ્લા દ્વારા  લેવાય છે. 

     👉વિદ્યાર્થી કોઇપણ સરકાર માન્ય શાળામાં ધોરણ 5 અભ્યાસ કરતો હોવો જોઇએ.

     👉 વિદ્યાર્થીની ઉંમર 9 થી 13 વર્ષની વચ્ચે હોવી જોઇએ. 
    
     👉 વિદ્યાર્થી પ્રવેશ પરીક્ષામાં એકવાર જ બેસવા મળશે. 

  👉ઓફિસીયલ  વેબસાઇટ માટે

 Click Here

         👉ફોર્મ ભરવા માટે 

 

 Click Here

          👉નવોદય વિદ્યાલયની વધારાની માહીતી માટે

 

 Click Here
Ø પરીક્ષનુ નામ

Ø જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪

Ø  પરીક્ષા આયોજન

Ø  નવોદય વિદ્યાલય સમિતિ

Ø  પ્રવેશ  ધોરણ

Ø  ધોરણ – ૬

Ø  ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

Ø  ૧૦ ઓગષ્ટ ૨૦૨૩

Ø  પરીક્ષા તારીખ

Ø  ૨૦ જાન્યુઆરી ૨૦૨૪

Ø  પરીક્ષા માધ્યમ

Ø  ગુજરાતી/હિન્‍દી/ અંગ્રેજી

  •  કયા  ડોક્યુમેન્ટ જરૂર છે. 

      👉શાળાએથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
      👉 સ્ટુડન્‍ટનો પાસપોર્ટ  સાઇઝનો ફોટો
      👉ફોર્મમાં વિધાર્થી કે વાલીના હસ્તાક્ષર 
       👉આધારકાર્ડ
 
  •   પરીક્ષા પધ્ધિતી   
  •    વૈક્લિપ પ્રશ્ન રહેશે. 
  •     સમય મર્યાદા 2 કલાક અને 30 મિનિટની રહેશે.

 

·        ટોટલ 100 માર્કની પરીક્ષા રહેશે.

વિષય

માર્ક 

Ø  ગણિત

Ø  ૩૫

Ø  અંગ્રેજી

Ø  ૧૫

Ø  વિજ્ઞાન

Ø  ૩૫

Ø  હિન્‍દી

Ø  ૧૫

 

 👉વધુ યોજનાકીય માહીતી માટે         Click Here

Comments

Popular posts from this blog

બિપોર જોય વાવાઝોડુ કેસડોલ સહાય યોજના

માનવ ગરીમા યોજના: 2023-24 (ટુલકિટસ)