બિપોર જોય વાવાઝોડુ કેસડોલ સહાય યોજના

  • બીપોરજોય વાવાઝોડું

👉બીપોરજોય વાવાઝોડું : ગુજરાતમાં 10 તારીખથી અરબી સમુદ્રમાં સક્રીય થયેલ ચક્રવાત ગુજરાતમાં બહુ મોટી તારાજી સર્જી છે.  ગુજરાતના અનેક જિલ્લાઓમાં લાઇટ વિહોણા અને ભારે પવન સાથે વરસાદ પણ બહુ મોટો વિનાશ સર્જયો છે. આ અસરથી ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા ઘરવિહોણા બનેલ અને  જેમને સ્થળાંતર કરેલ છે. તેના માટે સંવેદનશીલ સરકાર દ્વારા કેસ ડોલ જાહેર કરવામાં આવી છે.
 
👇કેશ ડોલ સહાય કોને મળશે ?
  • જેમના ઘરવિહોણા થયા છે તેવા પરીવાર
  •  જેમને સુરક્ષિત જગ્યા એ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તેવા પરિવારો.

👇સહાય કયા જિલ્લાને મળવાપાત્ર છે.

 બનાસકાંંઠા          પાટણ         કચ્છ          જામનગર         દેવભૂમિ         દ્વારકા         સુરત                અમદાવાદ          નવસારી     સોમનાથ     જુનાગઢ          પોરબંદર       બોટાદ         ભરૂચ                ભાવનગર             આણંદ       મહેસાણા     મોરબી             સુરેન્‍દ્રનગર                       અમરેલી 
 
👇 સહાય કોને મળવા પાત્ર છે ? 
 
જે પરિવારો ઘર વિહોણા થયા છે અને જેમને સુરક્ષિત જગ્યા સ્થળાંતર કરવામાં આવ્યા છે તેવા પરિવારોને સરકાર દ્વારા કેસ ડોલ સહાય આપવાની જાહેરાત માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્‍દ્રપટેલ દ્રાર કરેલ છે. 
 
·         આ સહાય મહત્તમ પાંચ દિવસ માટે મળવાપાત્ર છે.

·         પુખ્ત વયની વ્યક્તિ માટે

·         રૂ.૧૦૦/-પ્રતિદિન

·         બાળકદીઠ

·         રૂ.૬૦/-પ્રતિદિનની

  • આમુખ-1 ઠરાવથી અન્ય તમામ શરતો યથાવત રહેશ
  • ગુજરાતના રાજ્યપાલના હુકમથી આ સહાય જાહેર કરવામાં આવી છે. 

  • સરકારશ્રીનો ઓફિસયલ પરિપત્ર જોવા માટે 👉Click here    
  • વધુ યોજનાકીય માહિતી માટે 👉 clik here

ave you ever wondered how the cyclones get their names? Cyclone Biparjoy, the latest tropical storm brewing in the Arabian Sea, has been making headlines across India. Weather forecasters give each tropical cyclone a name to avoid confusion, according to the World Meteorological Organisation. The naming of cyclones is done by countries on a rotational basis, following certain guidelines. Cyclone ‘Biparjoy’ was suggested by Bangladesh and the word means ‘disaster’ or ‘calamity’ in Bengali.
& ..

Read more at:
https://economictimes.indiatimes.com/news/how-to/who-named-cyclone-biparjoy-what-it-means-and-how-cyclones-are-named/articleshow/100987170.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

Comments

Popular posts from this blog

માનવ ગરીમા યોજના: 2023-24 (ટુલકિટસ)

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024/25