Posts

Showing posts from June, 2023

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024/25

Image
યોજનાનું હેતું      જવાહર નવોદય વિદ્યાલય અથવા નવોદય વિદ્યાલય, ભારત સરકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ એક શિક્ષણ યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ ભારતના છેવાડા સુધી શ્રેષ્ઠ શિક્ષણ પહોચાડવાનું છે, તે પણ વિદ્યાર્થિના કોઇ પણ ભેદભાવ વગર. આ યોજના ૧૯૮૫ મં શરૂ કરવામાં આવી હતી નવોદય વિદ્યાલયના "માનવ સંશાધન વિકાસ મંત્રી" પી.વી.નરસિંહારાવ દ્રારા વિદ્યાર્થીઓની કાર્યક્ષમતા બહાર આવે અને સારું શિક્ષણ મળી રહે એ હેતુ માટે શરૂ કરવામાં આવેલ યોજના છે. આ યોજના ૧૯૮૫ માં શરૂ કરવામાં આવી ત્યારે નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી હતી. થોડા સમય બાધ આ સંસ્થાનુંંનામ આપણા પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરૂ નામ પરથી જવાહર નવોદય વિદ્યાલય રાખવામાં આવ્યું. ભારતની અંદર 500થી વધું જવાહર નવોદય સંસ્થા કાર્યરત છે.  આ વિદ્યાલયમાં શિક્ષણ  બિલકુલ મફત ના ધોરણે આપવામાં આવે છે.  માનવ વિકાસ મંત્રાલય અંતર્ગત લેવાય છે.  આ પરીક્ષા    CBSE  દ્વારા લેવામાં આવે છે.  આ શાળામાં બાળક પ્રાથમિક શિક્ષણથી લઈને માધ્યમિક સુધીનો અભ્યાસ કરી શકે છે.  જવાહર નવોદયનું હેડકવાર્ટસ   દીલ્લી ખાતે આવેલું છે.  પ્રવેશ પરીક્ષા  કેવી રીતે લેવાય

બિપોર જોય વાવાઝોડુ કેસડોલ સહાય યોજના

Image
બીપોરજોય વાવાઝોડું 👉બીપોરજોય વાવાઝોડું : ગુજરાતમાં 10 તારીખથી અરબી સમુદ્રમાં સક્રીય થયેલ ચક્રવાત ગુજરાતમાં બહુ મોટી તારાજી સર્જી છે.  ગુજરાતના અનેક જિલ્લાઓમાં લાઇટ વિહોણા અને ભારે પવન સાથે વરસાદ પણ બહુ મોટો વિનાશ સર્જયો છે. આ અસરથી ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા ઘરવિહોણા બનેલ અને  જેમને સ્થળાંતર કરેલ છે. તેના માટે સંવેદનશીલ સરકાર દ્વારા કેસ ડોલ જાહેર કરવામાં આવી છે.       👇કેશ ડોલ સહાય કોને મળશે ? જેમના ઘરવિહોણા થયા છે તેવા પરીવાર  જેમને સુરક્ષિત જગ્યા એ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તેવા પરિવારો. 👇સહાય કયા જિલ્લાને મળવાપાત્ર છે.   બનાસકાંંઠા           પાટણ           કચ્છ            જામનગર           દેવભૂમિ           દ્વારકા           સુરત                   અમદાવાદ           નવસારી      સોમનાથ      જુનાગઢ           પોરબંદર         બોટાદ           ભરૂચ                   ભાવનગર                આણંદ        મહેસાણા      મોરબી                સુરેન્‍દ્રનગર                             અમરેલી    👇 સહાય કોને મળવા પાત્ર છે ?    જે પરિવારો ઘર વિહોણા થયા છે અને જેમને સુરક્ષિત જગ્યા સ્

માનવ ગરીમા યોજના: 2023-24 (ટુલકિટસ)

Image
યોજનાનો હેતુ: -  👉નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાયાણની કચેરી દ્વારા ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ મુળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના લાભાર્થીઓને  સાધનો/ ટુલકિટ્સ પુરા પાડી સ્વરોજગારી આપવાની યોજના અમલમાં છે. જુદા-જુદા ધંધાઓ/ વ્યવસાયો માટે સાધનો/ટુલકીટ્સ આપવામાં આવે છે.  અનુસૂચિત જાતિના લોકોને બેંક લોન લીધા સિવાય સ્વરોજગારી મેળવવા નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓને સરકાર તરફથી દર વર્ષે  સહાય આપવામાં આવે છે. માનવ ગરીમા યોજના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચાલવામાં આવે છે આવક મર્યાદા: અરજદારની વાર્ષીક આવક 600000 કે  ( છ લાખ ) થી વધુ ન હોવી જોઈએ   અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિના અરજદારોને આવક મર્યાદા લાગુ પડશે નહી.  સહાય કોને મળવા પાત્ર છે.   *અરજદારની ઉંંમર 18 વર્ષથી નીચી ન હોવી જોઇએ અને 60 વર્ષથી વધુ ન હોવી જોઇએ   * કુટુંબમાંથી કોઇ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર થશે.   *  અગાઉના વર્ષોમા અરજદાર કે તેઓના કુટુંબના સભ્યોએ આ કચેરી દ્વારા કે ગુજરાત રાજ્યની અન્ય કચેરી,          એજન્સી કે સંસ્થામાંથી આવી સમાન પ્રકારની સહાય/ લાભ મેળવેલ હોવો જોઇએ નહી.   *  કુલ 28 પ્રકારના સાધન

Atal Pension Yojana 2023: Securing Your Future

Image
 Atal Pension Yojana 2023: Securing Your Future Planning for retirement is a crucial aspect of personal financial management. However, many individuals in India, particularly those employed in the unorganized sector, lack access to formal pension schemes. To address this issue and ensure social security for all, the Government of India launched the Atal Pension Yojana (APY) in 2015. This innovative scheme aims to provide a sustainable pension system for workers in the unorganized sector. In this blog post, we will explore the key features, benefits, eligibility criteria, and the application process of the Atal Pension Yojana. What is Atal Pension Yojana? The Atal Pension Yojana is a government-backed pension scheme administered by the Pension Fund Regulatory and Development Authority (PFRDA). Its primary objective is to provide a defined pension to individuals working in the unorganized sector. Under this scheme, participants contribute a fixed amount towards their pension fund during